અભિક્ષણા આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તરફથી
● નિઃશુલ્ક ફુલબોડી ચેકઅપ કેમ્પ ●
તા. 21 ફેબ્રુઆરી ૨૦૨૧
યોગીચોક શાખા પર કેમ્પ રહેશે.
સીઝનના અસામાન્ય અને અણધાર્યા પરિવર્તનના કારણે બીમારીઓનો વ્યાપ બાળકો અને વૃદ્ધોમાં ખાસ વધી રહ્યો છે. ઉપરાંત ઘરની કમાનાર મુખ્ય વ્યક્તિ પણ બીમારીઓમાં સપડાયને અર્થવ્યવસ્થા અટકી પડે. આવા સંજોગોમાં સારવાર લેવી પણ અઘરી થઈ રહી છે. આ પરિસ્થિતિઓને જોતા અભિક્ષણા આયુર્વેદિક હોસ્પિટલ તરફથી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું છે. આ કેમ્પમાં સામાન્ય રીતે ડોકટર ટીમની ફાઇલનો કન્સલ્ટિંગ ચાર્જ જે રૂ.૨૫૦૦/- (વાર્ષિક) લેખે રહે છે, એમનું માર્ગદર્શન માત્ર રૂ.૩૦૦/-ની ફી થી(૬ મહિના માટે) મળશે. આ કેમ્પ દરમિયાન સ્વાસ્થ્યપ્રેમી પરિવારના સંસ્થાપક 'શ્રી કૌશિકજી' પણ ઉપસ્થિત રહેનાર છે. તો અચૂક પણે આપ લાભ લઈ શકો છો. આપના મિત્રો અને પરિવારને જણાવી શકો છો. વહેલા વહેલા આ મેસેજ વાંચવાની સાથે જ આપણું નામ નોંધાવી સમય મેળવી લેશો. આ કેમ્પ દરમિયાન 1 જ દિવસમાં મર્યાદિત સમય અને સ્થાન હોવાથી ઝડપથી નામ લખાવશો.
કેમ્પનો સમય: સવારે 10 થી સાંજે 8
સમય અને નામ નોંધાવવા માટે સંપર્ક: (સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી)
અભિક્ષણા આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર
087349 25788
No comments:
Post a Comment